Free Himalayan Summit Expedition #Campaign:
The Youth Services and Cultural Activities Department of the #Gujarat government has organized the Himalayan Summit Expedition #Campaign. This campaign is open to youths aged between 18 and 45 years, and they can apply from now until June 30, 2023. The entire event is conducted by the Swami Vivekananda Mountaineering Training Institute - Mount Abu.
નિશુલ્ક હિમાલય શિખર આરોહણ અભિયાન ...
ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા હિમાલય શિખર આરોહણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા -૧૮ થી ૪૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક-યુવતી આગામી ૩૦ જૂન,૨૦૨૩ સુધી અરજી કરી શકે છે. સમગ્ર આયોજન સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા- માઉન્ટ આબુ દ્વારા કરાયું છે. ત્યારે જો તમે યુવાન છો અને સાહસનો શોખ છે. તો તમારા માટે સુંદર તક છ