Administration Prepares of Any Possible Impact Cyclone ‘Biparjoy’
The devastating cyclonic storm called ‘Biparjoy’ that has formed in the Arabian Sea is expected to have the most significant impact in the coastal regions. Due to the potential impact of the cyclone, moderate rainfall is anticipated in the region starting from the evening of June 11th to June 12th especially in the city. In response to the potential situation caused by the cyclone, Vadodara district has initiated an action plan and the district control room, under the guidance of District Collector A.B. Gor is actively monitoring the situation with officials on standby.
વાવાઝોડાની સંભવિત અસરને લઇ તંત્ર સાબદું
અરબી સમુદ્રમાં સર્જાયેલા ભયાનક વાવાઝોડાની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં થવાની શક્યતા છે. જોકે વડોદરા શહેર અને જિલ્લામાં વાવાઝોડાની અસરને કારણે આગામી 11 અને 12 જૂનના રોજ હડવોએ થી મધ્યમ વરસાદનો વરતારો છે, ત્યારે વાવાઝોડાની સંભવિત સ્થિતિને પોહોચી વાળવા વડોદરા જિલ્લાનું તંત્ર