અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદનગર સ્થિત ગુજરાતી શાળા નં 1 ખાતે મધ્યાહન ભોજન પીરસવાનું કામ કકરતી મહિલાનું હાર્ટ એટેક થી મોત નિપજવા પામ્યું છે. ભોજન પીરસવાની કામગીરી દરમ્યાન અચાનક ઢળી પડ્યા હતા. ત્યારબાદ 108 દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આમ હાર્ટએટેકથી મોતના સતત વધતા બનાવો ચિંતાજનક બાબત છે