The Suvali and Dumas beaches have been closed for outings for the next 3 days. Author-
The current has increased in the Suwali Sea due to Cyclone Biparjoy. The Suvali and Dumas beaches have been closed for outings for the next 3 days as a precautionary measure. Fishermen have been instructed not to venture into the sea, and 42 coastal villages have been alerted.
સુરતમા સુવાલી નો દરિયો બન્યો ગાંડોતુર...
બિપરજોય વાવાઝોડાનું સંકટ રાજ્ય પર મંડરાઈ રહ્યું છે. જેને લઇ તંત્ર સાબદું થયું છે. ત્યારે સુરતમા સુવાલી નો દરિયો ગાંડોતુર બન્યો છે. સુવાલીના દરિયા માં કરંટ વધ્યો છે. અને 4 થી 5 ફૂટ મોજા ઉછળી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા સાવચેતી ના ભાગરૂપે આગામી 3 દિવસ સુધી સુવાલી અને ડુમસ બીચ સહેલાણીઓ માટે બંધ કરાયા છે. અને માછીમારો ને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે સાથે જ દરિયાકાંઠેના 42 ગામોને એલર્ટ કરાયા છે.
#surat #oursuratcity