ATS uncover an ISIS module conspiracy from Gujarat… Author-
Ahead of Rath Yatra, Gujarat ATS carried out a major operation where three women were detained from Porbandar and one from Surat. Four mobile phones and other digital devices were seized from them. It was discovered that the accused were passing on information on Gujarat to ISIS, and trying to radicalize the youth via the medium of social media.
ગુજરાતમાંથી ISISના ગુપ્ત મોડ્યૂલનો પર્દાફાશ કરતી ATS...
રથયાત્રા પૂર્વે ગુજરાત ATSએ મોટુ ઓપરેશન પાર પાડ્યું છે. પોરબંદરમાંથી 3 અને સુરતમાંથી એક મહિલાની અટકાયત કરવામાં આવી છે. મહિલા પાસેથી ચાર મોબાઈલ સહિત અન્ય ડિજિટલ ડિવાઈસ કબ્જે કર્યા છે. પકડાયેલા તમામ આરોપીઓનું પાકિસ્તાન ક્નેકશન બહાર આવ્યું છે. તમામ પકડાયેલા આરોપીઓ ગુજરાતની માહિતી ISIS સુધી પહોંચાડતા હતા. ISISના મોડ્યુલ પર આ સંગંઠન કામ કરતું હતું. આરોપીઓ સોશિયલ મીડિયા દ્વારા યુવાનોને કટ્ટર બનાવાનું કામ કરતા હતા.
Source: @ourahmedabad