હાટકેશ્વર છત્રપતિ શિવાજી મહારાજ ફલાય ઓવર બ્રિજ મામલે નિષ્ણાત સંસ્થાઓના સ્પષ્ટ અહેવાલો છતાં સંપૂર્ણ બ્રીજ તોડવાના બદલે ફક્ત બે સ્પાન તોડવાનો નિર્ણય મોરબીના ઝુલતા પુલ કરતા પણ મોટી હોનારત સર્જાવાની દહેશત હોય બ્રિજ સંપૂર્ણ જમીન દોસ્ત કરવાની માગણી સાથે આજે ઘરણા-પ્રદૅશનની ચીમકી આપવામાં આવી હતી. જો કે, વિપક્ષ ધરણા યોજે તે અગાઉ તેમની ખોખરા પોલીસે અટકાયત કરી હતી.