Controversial Police Action Unfolding Author-
A dispute has erupted over the controversial death of a Dalit youth who was allegedly beaten to death in the Mahisagar district. Vadgam MLA Jignesh Mewani and deceased man’s family members have accused the police of failing to apprehend the suspects and refusing to accept the body until now. While the police's performance has been questioned, on the other side, the police have registered a complaint against the accused for attempted murder and arresting action has been initiated.
વિવાદ વકરતા પોલીસ આવી એક્શનમાં..
મહીસાગરના દલિત યુવાનને માર મારતા થયેલ મોત મામલે વિવાદ વેગ પકડી રહ્યો છે,જીગ્નેશ મેવાણી અને પરિવારજનોએ આરોપીઓ પકડાઈ નહિ ત્યાં સુધી લાશ નહિ સ્વીકારવાનું જણાવી પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા હતા જોકે બીજીબાજુ પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધી તેમની અટકના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું.
#vadodara