Fire in Furniture Godown in Gotri-Lakshmipura Area Author-
A godown in Aangan Duplex near Vidya Mandir in the Gotri-Lakshmipura area caught fire. The furniture was kept for storage purposes in the godown that caught fire. The panicked residents created chaos ensued as a fire broke out in the godown, spreading alarm throughout the society. Due to the fire, the sheds of the houses in the Angan Duplex were damaged, and the glass of the balconies was also shattered. Local residents have raised concerns that the furniture godown is not fully compliant with legal requirements.
ફર્નિચરનું ગોડાઉનમાં આગથી દોડધામ
વડોદરા શહેરના ગોત્રી-લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલ વિદ્યા મંદિર પાસે આંગન ડુપ્લેક્સમાં ફર્નિચરના ગોડાઉનમાં એકાએક આગ લાગી હતી, ગોડાઉનમાં આગને લઇ સોસાયટીમાં ગભરાહટ ભરી ભાગદોડ મચી ગઈ હતી. આગને કારણે આંગન ડુપ્લેક્સના ઘરોના સેડ અને બારીઓના કાચ પણ તૂટી ગયા હતા. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે ફર્નિચર ગોડાઉન સંપૂર્ણ લીગલ નથી.