Heavy currents in the seas of Diu:
The storm forming in the Arabian Sea is directly impacting the Saurashtra coast as rain showers were witnessed in Diu in the morning with high waves in the sea. The Collector of Diu has requested citizens and tourists to avoid going near the seas.
દીવના દરિયામાં ભારે કરંટ
અરબી સમુદ્રમાં ઊઠેલા વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના સાગર કિનારે વર્તાવા લાગી છે.કેન્દ્રશાસિત પ્રદેશ દીવના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે.સવારે દીવમાં વરસાદી ઝાપટા પડ્યા હતા,તેમજ દરિયામાં ઉંચા ઉંચા મોજાઓ ઉછળી રહ્યા છે,ત્યારે દીવ કલેક્ટરે નાગરિકો અને પ્રવાસીઓને દરિયાની નજીક ન જવા આદેશ કર્યો છે.
#rajkot #rajkotian #rajkotnews #news #newsupdate