Video of a power line short circuit goes viral: Author-
As PGVCL is gearing up in preparation for the Biparjoy cyclone, a video has been making rounds on social media where there seemed to have been a short circuit in the power line in JK Park Society in Rajkot’s Kothariya road.
વીજ લાઈનમાં 'ભડાકા'નો વિડીયો વાઇરલ
એકતરફ પીજીવીસીએલ 'બિપોરજોય' વાવાઝોડાની આફતને લઇ સજ્જ અને એક્શન મોડ પર છે ત્યારે બીજીતરફ રાજકોટ કોઠારીયા રોડ પર આવેલ જે કે પાર્ક સોસાયટીમા વીજ લાઈનમાં શોટ સર્કિટને કારણે 'કડાકા-ભડાકા' થતા દોડધામ મચી ગઈ હતી, વીજ લાઈનમાં 'ભડાકા'નો વિડીયો વાઇરલ થયો છે.
#rajkot #rajkotian #rajkotnews #news #newsupdate