Chief Minister organises a review meeting on "Biparjoy" Cyclone
Chief Minister Bhupendra Patel held a video #conference meeting with all the districts from the 'State Emergency Operation Center' in Gandhinagar regarding the possible calamity of Cyclone "Biparjoy". They got the details of the disaster management planning done in the marine area and gave directions to the district #administration to plan the disaster management in advance with minimum inconvenience to the people.
મુખ્યમંત્રીની "બિપરજોય" વાવાઝોડા અંગે સમીક્ષા બેઠક...
મુખ્યમંત્રીભુપેન્દ્ર પટેલે "બિપરજોય" વાવાઝોડાની સંભવિત આફત સદર્ભે ગાંધીનગર સ્થિત 'સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર'માંથી જિલ્લાઓ સાથે વીડિયો કોન્ફરન્સ બેઠક યોજી હતી. તેઓએ દરિયાઈ વિસ્તારમાં કરાયેલા આપત્તિ વ્યવસ્થાપનના આયોજન અંગેની વિગતો મેળવી લોકોને ઓછામાં ઓછી અગવડ પડે તે રીતે જિલ્લા વહીવટી તંત્રને આપત્તિ વ