Amrotsav at Sri Sukhdham Dwarkadhish #Temple: Author-
Shri Dwarkadhish Prabhu Amrotsav was organized at Shri Sukhdham Dwarkadhish Mandir at Uma Char rasta in Vadodara. The Amrotsav was attended by a large number of devotees.
શ્રી સુખધામ દ્વારકાધીશ મંદિર ખાતે આમ્રોત્સવ...
ઉમાં ચાર રસ્તા વડોદરા સ્થિત શ્રી સુખધામ દ્વારકાધીશ મંદિર ખાતે શ્રી દ્વારકાધીશ પ્રભુ નોઆમ્રોત્સવ મનોરથ નું આયોજન કરાયું હતું. આમ્રોત્સવ ના દર્શન કરવા ભકતોનું ઘોડાપુર ઉમટ્યું હતું. મોટી સંખ્યામા વૈષ્ણવોએ ઉપસ્થિત રહી ભક્તિનો લ્હાવો લીધો હતો.
#vadodara #vadodaranews #news #newsupdate #update