Smugglers targeted education building - fees worth ₹16 lakhs stolen...
In the Radiant School located in Piplod area of Surat, there has been a stir as the smugglers stole 16 lakh rupees by breaking the window grill in the accountant's office. Fees collected from students by the school were kept in an iron vault. By breaking it, the smugglers took away the fee. Umra police have registered a case and are conducting further investigation.
વિદ્યાધામમાં તસ્કરો ત્રાટક્યા - 16 લાખ જેટલી સ્કૂલ ફીની ચોરી...
સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી રેડિયન્ટ સ્કૂલમાં એકાઉન્ટન્ટની ઓફિસમાં બારીની ગ્રીલ તોડીને તસ્કરોએ 16 લાખ રૂપિયાની ચોરીને અંજામ આપતા ચકચાર મચી જવા પામી છે. શાળા દ્વારા વિદ્યાર્થીઓની એકઠી કરાયેલી ફી લોખંડની તિજોરીમાં રાખવામાં આવી હતી. જેને તોડીને તસ્કરો ફીના રૂપિયા ઉઠાવી ગયા હતા. આ અંગે ઉમરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
#surat #ou