અમદાવાદ લાલ દરવાજા ભદ્રકાળી મંદિર પાસે એક સાધુ ભારત માતાકી જય ના નારા લગાવી રહ્યો હતો. આ દરમ્યાન સ્થળ પર પથારા પાથરી લારી ગલ્લા સાથે વેપાર કરતા કેટલાક વિધર્મી લોકોએ આ બાબતે વાંધો ઉઠાવી સાધુને ફટકાર્યો હતો. આ સમગ્ર બનાવનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો હુમલાખોરો સામે ફીટકારની લાગણી વરસાવી રહ્યા છે