Accident occurred when a BRTS bus driver hit a moped driver
A serious accident occurred when a BRTS bus driver hit a moped in Godadara area of Surat. As soon as the BRTS hit the moped, the driver of the bus tried to flee from the spot. However, people chased the bus and the speeding driver was handed over to the police in the Dindoli area. Meanwhile, the moped driver was seriously injured and was taken to the hospital by 108 for treatment.
બીઆરટીએસ બસ ચાલકે મોપેડ ગાડીને અડફેટે લેતા સર્જાયો અકસ્માત...
સુરતમાં ગોડાદરા વિસ્તારમાં બીઆરટીએસ બસ ચાલકે મોપેડ ગાડીને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી બીઆરટીએસ બસ ગાડી ભગાવી ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો. મોપેડ ચાલક ને ગંભીર ઇજા થતા 108 દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યારે લોકોએ બસ નો પીછો કરી બસ ડિંડોલી વિસ્તારમા ઝડપી ડ્રાઈવરને પોલીસના હવાલે કર્યો હતો.
#surat #oursurat