The strangled body of a young man was found in Sachin area Author-
In Surat, a 22-year-old youth, Ravindra Vijayaram Jaiswal, cut short his life by tying a scarf to the fan in the kitchen of the house. Due to this, the entire family is mourning the death of their family member. Ravindra's family took him to a nearby private hospital, where the doctor on duty declared him dead. After that he was shifted to Civil Hospital for postmortem.
સચિનમા યુવકનો ગળેફાસો ખાધેલો મૃતદેહ મળ્યો...
સુરતમાં 22 વર્ષીય યુવક રવીન્દ્ર વિજયરામ જયસ્વાલએ ઘરના રસોડામાં પંખાના હુંફ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. રવીન્દ્રને પરિવારજનો એ નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જયાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ત્યાર બાદ પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો
#surat #oursuratcity