Four arrested with 752 kg Marijuana (Ganja) from Kosamba Author-
Surat SOG and Kosamba police conducted a joint operation and arrested four youths with 752 kg of ganja from Kosamba, Surat. They have seized Marijuana and vehicles worth ₹ 82, 12,660 and have conducted further investigation.
કોસંબાથી 752 કિલો ગાંજાના જથ્થા સાથે ચાર ઝડપાયા...
સુરત એસઓજી અને કોસંબા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી સુરત જિલ્લા કોસંબા ખાતે થી 752 કિલો ગાંજોના જથ્થા સાથે ચાર યુવકોને ઝડપી પાડ્યા છે.પોલીસે 752 કિલો ગાંજાનો જથ્થો અને વાહનો મળીને કુલ 82, 12,660 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. હાલ પોલીસે વધુ તપાસ હાથ કરી છે.
#surat #oursuratcity #news #newsupdate #suratnews