ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદમાં 24મી ઓલ ઇન્ડિયા પોલીસ લૉન ટેનિસ ચેમ્પિયનશિપ-2023નો શુભારંભ કરાયો છે. ગુજરાતમાં પ્રથમવાર 17 થી 20 ઓક્ટોબર દરિમયાન ઓલ ઇન્ડિયા પોલીસ લૉન ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન કરાયું છે. આ ચેમ્પિયનશિપમાં વિવિધ રાજ્યોની 24 ટીમોના 110થી વધુ પોલીસ ખેલાડીઓેએ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે