Theft In Makarpura GIDC Caught on CCTV Camera
The incidents of thefts at #Makarpura GIDC are escalating with each passing day. On Sunday, during Mehta Race Products in the afternoon, thieves managed to steal pipes from a locker using a tool key. The entire theft was captured on the #CCTV #camera. Prompt action was taken by the police, who apprehended the thieves red-handed, bringing relief to the workers in the area.
મકરપુરા જીઆઇડીસીમાં લોખંડની ચોરી કરતી ટોળકી સીસીટીવી કેમેરામાં કેદ...
મકરપુરા જીઆઇડીસીમાં ચોરીના બનાવ દિવસે દિવસે વધતા જાય છે. રવિવારના દિવસે મહેતા રેસ પ્રોડક્શન બપોરના સમયે ચોરની ટોળકી દ્વારા કારમા આવી લોખંડના પાઇપોની ચોરીને અંજામ આપ્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતો. ત્યારે દિન દહાડે ચોરીને અંજામ આપતા તસ્કરો સામે પોલીસ સખત કાર્યવાહી કરે તેવી લોકમાંગ