Indian Army personnel sent to Dwarka for #shelter and #rescue operations:
The Indian Army has taken action against the impending disaster of a severe cyclonic depression in the Arabian Sea. They have also deployed relief and rescue operations in the coastal areas to tackle the potential threat posed by the cyclone. Paying attention to Cyclone Biparjoy, the Army has sent 78 soldiers and 17 vehicles from the #Jamnagar Military Station to Dwaraka for shelter and rescue operations.
વાવાઝોડા સામે ઇન્ડિયન આર્મીએ મોરચો સાંભળ્યો..
અરબી સમુદ્રમાં ઉદભવેલું ડિપ્રેશન પ્રચંડ વાવાઝોડા બિપોરજોયની આવનારી આફત સામે તંત્રે સુસજ્જ જણાય છે,જોકે દરિયાઈ આફતમાં હવે આર્મીએ પણ મોરચો સાંભળી લીધો છે.બિપરજોય વાવાઝોડાને ધ્યાને લેતા જામનગર મિલિટરી સ્ટેશનથી આર્મીના 78 જવાનો 17 વાહનો મારફતે રાહત અને બચાવકાર્ય મા