Health Minister reviewed Mundra Adani Port control room:
The government has begun monitoring and pre-planning disaster management operations ahead of Cyclone Biparjoy. Health Minister Rusikesh Patel has arrived at Mundra port where he reviewed the Mundra Adani Port Control Room.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મુન્દ્રા અદાણી પોર્ટ કંટ્રોલ રૂમનો લીધો રિવ્યુ...
બિપરજોય વાવાઝોડાની અસર સામે તંત્ર દ્વારા કરવામાં આવેલ પૂર્વ આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન કામગીરી પર સરકાર દ્વારા નજર રખાઈ છે. ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ભુજ મુદ્રા પોર્ટ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ મુન્દ્રા અદાણી પોર્ટ કંટ્રોલ રૂમનો રિવ્યુ રાઉન્ડ લીધો હતો.
#CycloneBiporjoy #CycloneBiparjoyUpdate #CycloneAlert #biparjoy