Impact of Bporjoy in Surat: the weather got cold due to heavy rains amid heavy winds.
Due to the storm, strong winds have been blowing for the past several days. Today it has suddenly started raining along with the wind in the city. It was raining in Katargam, Sarthana, Vesu, Limbayat, Dindoli, and other areas of the city, and the atmosphere became cold.
સુરતમાં બીપોરજોયની અસર : ભારે પવન વચ્ચે વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક છવાઈ
વાવાઝોડાના કારણે છેલ્લા ઘણા દિવસોથી આકરો પવન ફુકાઈ રહ્યો છે. ત્યારે આજે શહેરમાં આચકારૂપે પવનની સાથે સાથે વરસાદ પણ વરસવાનું શરૂ થયું છે. શહેરના કતારગામ, સરથાણા, વેસુ, લીંબાયત, ડીંડોલી સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. ઝાપટા સ્વરૂપે વરસાદ પડતો હોવાથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ.
#surat #oursuratcity #news #newsupdate #suratnews #suratcity #gujarat #update #city #breakingnews #ourcity