Vadodara's Robust Preparedness Against Biparjoy Cyclone
As the Biparjoy Cyclone poses a threat to various districts in Gujarat, Vadodara has taken proactive measures to strengthen its system against the impending storm. With a keen focus on preparedness, all control rooms in the district have been activated, ensuring round-the-clock monitoring under the guidance of District Collector AB Gor. Vadodara stands ready to tackle the potential impact of the cyclone, joining other #districts in prioritizing the safety and well-being of its residents.
વાવઝોડા સામે વડોદરાનું તંત્ર પણ સાબદું
દરિયાઈ આફત બિપોરજોય વાવાઝોડાને લઇ ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓને એલર્ટમોડ પર મુકવામાં આવ્યા છે, ત્યારે વડોદરાનું તંત્ર પણ સજ્જ અને સાબદું બન્યું છે, બિપોરજોય વાવાઝોડાની અસર વડોદરામાં થવાની શક્યતાને કારણે જિલ્લાના તમામ કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવામાં આવ્યા છે,જિલ્લા કલેક્ટર એ.બી.ગોર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.