A thug who pretended to be a fake CBI officer was caught:
A fake CBI (Central Bureau of Investigation) officer has been caught engaging in fraudulent activities. The imposter identified himself as a CBI officer and conducted fake raids. Based on this information, the police initiated an investigation and apprehended the accused from Madhya Pradesh. During the interrogation, the accused was found in possession of a fake CBI officer identity card, Aadhaar card, and police uniform. Further investigation is being carried out by the police.
નકલી સી.બી.આઈ અધિકારી બની ઠગાઈ કરતો ઠગ ઝડપાયો...
દેશના વિવિધ રાજ્યોમા પોતાની ઓળખ સી.બી.આઈ અધિકારી તરીકે બતાવી છેતરપિંડી કરતો ઈસમ અમદાવાદ રસ્ખયાલ ચાર રસ્તા તરફ આવવાનો હોવાની બાતમી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળી હતી. જે આધારે પોલીસે વોચ ગોઠવી મધ્યપ્રદેશના સુલતાનખાન અહેમદખાન ખાનને અટકાવી તપાસ હાથ ધરી હતી. દરમ્યાન આરોપી પાસેથી બનવાટી સી.બી.આઈ અધિકારી તરીકેનું ઓળખપત્ર, આધાર કાર્ડ તથા પોલીસ યુનિફોર્મ મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી વ