Tree Collapses on Young Man at Bus Stand During Vadodara Windy Day
As the windy storm raged through Vadodara, a tree near the Kirti Stambh bus stand couldn't withstand the impact and fell. Tragically, a young man waiting for the bus at the stand was #struck by the falling tree, resulting in a fractured leg. Promptly, the injured individual was transported to #SSG Hospital for immediate #medical attention.
બસની વાટ જોતા યુવક પર ઝાડ પડ્યું...
વડોદરામાં વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે, દરમિયાન કિર્તિ સ્થંભમાં બસ સ્ટેન્ડ પાસે ઝાડ પડ્યું હતું,ત્યારે બસસ્ટેન્ડ પર બસની રાહ જોઈને ઉભેલા યુવક પર ઝાડ પડતા તેને પગે ફ્રેક્ચર થયું હતું. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
#CycloneBiporjoy