A fire broke out in the Udhna area. Author-
A fire broke out in a godown on road number 10 in Udhna Udyog Nagar. The fire brigade reached the spot after being informed and started extinguishing the fire.
ઉધના વિસ્તારમાં લાગી આગ.,
ઉધના ઉદ્યોગ નગર મા આવેલ રોડ નંબર 10 પર લાગી આગ.ઉદ્યોગ નગરમાં આવેલા ત્રણ માળના ખાતામાં લાગી ભયંકર આગ.આગ ની જાણ ફાયર બ્રિગેડ ને કરતાં ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાની કાર્યવાહી શરૂ કરી..
#surat #oursuratcity #news #newsupdate #suratnews #suratcity #gujarat