Prayers and Preparations: Combating the Intensifying Biparjoy Cyclone in Gujarat
As the likelihood of the Biparjoy cyclone intensifying its impact on Gujarat looms, efforts are underway to combine prayers with the necessary preparations. In the pursuit of mitigating the cyclone's effects, a recital of peaceful verses, known as "Khamaiya Shantipath," took place in the presence of Jainacharya Rajaratnasuri Maharaj. The purpose of this recital was to nullify the potential impact of the cyclone. Additionally, individuals are encouraged to engage in two days of continuous chanting to safeguard human and animal lives from harm.
ખમૈયા કરો...જૈનાચાર્ય રાજરત્નસૂરી મહારાજની નિશ્રામાં શાંતિપાઠ
બિપરજોય વાવાઝોડાનું સંકટ વધારે તીવ્રતાથી ગુજરાતને ઘમરોળશે તેવી શક્યતાઓને વચ્ચે તંત્રની તૈયારીઓ સાથે ભગવાનને પ્રાર્થના પણ કરવામાં આવી રહી છે. બિપરજોય વાવાઝોડાની અસર નિરસ્ત કરવા જૈનાચાર્ય રાજરત્નસુરી મહારાજની નિશ્રામાં શાંતિ પાઠ કરવામાં આવ્યો હતો. સાથે માનવી અને પશુઓના જાનમાલને નુકશાન