Government Takes Precautions against ‘Biparjoy’ Disaster: Devusinh Chauhan
During his visit to Vadodara, Union Minister Devusinh Chauhan assured that the government is well-equipped to tackle the potential impact of the powerful storm ‘Biparjoy’ near Jakhou in Kutch. Emphasizing the government’s commitment, Minister Devusinh expressed that safeguarding human lives remains their topmost priority amidst the looming threat of the Biparjoy cyclone.
‘બિપરજોય’ની આફત સામે સરકાર સજ્જ: દેવુસિંહ ચૌહાણ
આજે મોડી સાંજ સુધી કચ્છના જખૌ પાસે વિકરાળ બનેલું વાવાઝોડું ‘બિપરજોય’ ટકરાય તેવી શક્યતો વચ્ચે સરકાર એકદમ સજ્જ હોવાનો દાવો વડોદરાની મુલાકાતે આવેલ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે કર્યો છે. બિપરજોય વાવાઝોડાને લઈને મંત્રી દેવુસિંહે જણાવ્યું હતું કે, વાવાઝોડામાં કોઈ માનવી જીવ ન ગુમાવે તેવી સરકારની પ્રાથમિકતા છે.
#CycloneBiporjoy #Cyc