Update in the case of the terror connection caught by the Gujarat ATS. Author-
On Friday, the Gujarat ATS, based on a tip-off, arrested three suspected youths associated with the terrorist module of the ISKP. After an in-depth investigation, it was revealed that Surat's terrorist, Sumera Banu, was being used as a suicide bomber and was waiting for orders. The team of police bomb squads and dog squads, along with senior police officers, started inspecting places after the revelation of Surat's terrorist, Sumera Banu.
ગુજરાત ATS દ્વારા પકડી પડાયેલ આતંકી કનેક્શન મામલો..
શુક્રવારે ગુજરાત ATS એ બાતમીના આધારે આંતકી મોડ્યૂલ ISKP સંગઠન સાથે સંકળાયેલા 3 શંકાસ્પદ યુવકોને પકડી લીધા હતા. ઉંડાણપૂર્વક તપાસ કરતા સુરતની આતંકી સુમેરા બાનુ નું પણ કનેકશન ખૂલતાં તેમજ તે આત્મઘાતી હુમલો કરવાની ફિરાકમાં હોવાનું પૂછપરછ માં બહાર આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પોલીસ બૉમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટિમને લઈ ને સુરત કોર્ટમાં તપાસાર્થે પહોંચી હતી.