Team 6 NDRF Evacuated 02 People, Stranded in the Rupen bander low lying area
Team 6 in Porbandar leads the way in rescue and restoration efforts. Despite significant damage to houses, poles, trees, and the road and rail network, their dedicated work includes removing trees and poles, clearing roads, and restoring essential services, such as replacing two electric poles. Their commitment shines through amidst the challenging conditions.
NDRFની ટિમ 6 વાવાઝોડામાં પણ અડીખમ
અરબ સાગરમાં સર્જાયેલું ચક્રવાત બિપરજોય તોફાને સૌરાષ્ટ્ર અને કચ્છ પર ભારે તારાજી સર્જી છે,ઉપરથી પસાર થઈ ચૂક્યું છે.વાવાઝોડાની અસર કચ્છ, જામનગર અને દ્વારકામાં વધુ થઈ હતી.જેના કારણે ઘરના છાપરાં, શેડ, વૃક્ષો થાંભલા ધરાશાયી થયા હતા.NDRFની 6 ટીમે દ્વારકાના રૂપેણ બંદરના નીચાણવાળા વિસ્તારમાં ફસાયેલા 2 લોકોને બહાર કાઢ્યા હતા. NDRF ની ટીમે જીવના જોખમે 2 લોકોને હેમખેમ બહાર કાઢ્યા હતા
#NDRF