The cyclone wreaks havoc in #Kutch:
The cyclone has caused extensive damage across Kutch as hoardings have collapsed in several localities due to strong #winds, heavy #rainfall was witnessed in the #area, several #vehicles seemed to have been damaged and power supply was disrupted.
કચ્છના નલિયા વાવાઝોડાએ વિનાશ વેર્યો...
કચ્છના નલિયામાં વાવાઝોડાને લઈને વ્યાપક નુકસાન થયુ છે. ખાસ કરીને ભારે પવનના કારણે અનેક સ્થળે હોર્ડિંગ્સ તૂટી પડ્યા છે. 120 કિમીની ઝડપે ફુંકાતા પવનો સાથે ભારે વરસાદના કારણે પેટ્રોલપંપના પતરા ઉડ્યા હતા. અનેક વાહનોને પણ નુકસાન થયુ છે..ભારે પવનના કારણે વીજ પુરવઠો ખોરવાયો છે
#Cyclo