A street light pole collapsed due to heavy wind on L.P. Savani Road.
Due to Cyclone Biparjoy, strong winds continued to blow for two days. On L.P. Savani Road in Surat, a street light pole collapsed due to heavy wind on a parked car, which caused heavy damage.
બિપોરજોય વાવાઝોડા ની આફ્ટર ઇફેક્ટ : ભારે પવન ને લઈ વીજપોલ થયો ધરાશાયી..
ચક્રાવાતી વાવાઝોડું બિપરજોય સુરત માં થી પસાર તો થઈ ગયું છે. પરંતુ આફ્ટર ઇફેક્ટ ના ભાગ રૂપે બે દિવસ દરમ્યાન ભારે પવન ફુંકાવવાનું ચાલુ જ છે. જેને પગલે સુરતના એલ.પી.સવાની રોડ ઉપર ભારે પવન ને પગલે વિજપોલ ધરાશાયી થયો હતો. વિજપોલ પાર્ક કરેલી ગાડી પર પડતા ગાડી ને ભારે નુકસાન થવા પામ્યું છે.
#surat #oursuratcity #news #newsupdate #