Medical team's readiness to help the injured due to Cyclone Biparjoy. Author-
Due to Cyclone Biparjoy, a huge loss has been caused. Saurashtra and north Gujarat may also experience heavy rain. In such a situation, there is a possibility that there will be a need for a medical team. The president of the Surat Civil Nursing Association and 70 nursing staff have written a letter to the government stating their readiness for medical work in the storm.
બિપોરજોય વાવાઝોડા ને પગલે મેડિકલ ટીમ મદદ માટે તૈયાર
ગુજરાતના કચ્છના જખૌ ખાતે બિપરજોય વાવાઝોડું ટકરાયું હતું. જેને પગલે ભારે નુકસાન પહોંચ્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે. ત્યારે આવી પરિસ્થિતિમાં મેડિકલ ટીમની પણ વધુ જરૂરિયાત ઊભી થવાની સંભાવના હોય સુરત સિવિલના નર્સિંગ એસોસિએશનના પ્રમુખ સહિત 70 જેટલા નર્સિંગ સ્ટાફે વાવાઝોડામાં મેડિકલની કામગીરી માટે તૈયારી દર્શાવી નામ સાથે સરકારને પત્ર લખ્યો છે.
#surat