Strong Winds Damage Electricity Pole near Bhakti Circle, Vadodara
In Vadodara, the impact of the recent #cyclonic storm is evident. After a one-inch #rainfall last night, today #morning witnessed overcast skies and strong winds. Due to the increased gusts, near Jubilee Baug, close to Bhakti #Circle, an electricity pole was toppled, causing disruption on the #road. Local authorities promptly closed off the area, ensuring #public safety. The adverse weather conditions continue to be monitored closely in Vadodara.
ભક્તિ સર્કલ પાસે વીજ થાંભલો થયો ધરાશાય.. Author-
વડોદરામાં પણ બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે ગતરાતે પડેલા એક ઇંચ વરસાદ બાદ આજે સવારથી જ વાદળછાયા વારતાવરણમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો જોકે પવનની ગતિ વધારે હોવાને કારણે જ્યુબેલીબાગ નજીક ભક્તિ સર્કલ પાસે વીજ થાંભલો તૂટી રોડ પર પડ્યો હતો,સ્થાનિકોએ સાવચેતી સાથે રસ્તો બંધ કરી દીધો હતો.
#vadodara