A #team of 108 removed the huge tree and rushed the pregnant woman to the #hospital Author-
When the 108 ambulance team of Kalavad was bringing a pregnant patient to CHC, a tree fell down on the road and the road was blocked. The 108 staff cut the tree and responsibly unblocked the road immediately.
108ની ટીમ તોતિંગ વૃક્ષ હટાવી સગર્ભાને હોસ્પિટલ પોહોચાડી...
કાલાવડની 108 એમ્બ્યુલન્સ ટીમ સગર્ભા દર્દીને કાલાવડ CHC સુધી લઈને આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં તોતિંગ વૃક્ષ ધરાશાયી હતું અને માર્ગ બંદ હતો.સમયસૂચકતા વાપરી 108ના સ્ટાફે જાતે જ એ વૃક્ષને કાપી રસ્તો ખુલ્લો કરી તાત્કાલિક મહિલાને હોસ્પિટલ પહોંચતા કરી સુપેરે પોતાની ફરજનિષ્ઠા બજાવી હતી.
Source : @oursourashtra
#CycloneBiporjoy