Fifty-two yard flag hoisted at Dwarkadhish temple by Harsh Sanghvi:
Following the crisis caused by Cyclone Biparjoy in the last 48 hours, the doors to Dwarkadhish temple were closed for the public However, as the calamity has now subsided, the temple has been reopened for the public. Amid heavy security arrangements in Dwarka, MoS for Home Affairs Harsh Sanghvi hoisted a fifty-two yard flag at the temple and performed all necessary rituals.
જગત મંદિરે બાવન ગજની ધ્વજા ચઢી...
બિપોરજોય વાવાઝોડાને કારણે દ્વારકાના જગત મંદિરના કપાટ દર્શન માટે બંધ કરવામાં આવ્યા હતા,ત્યારે વાવાઝોડાની વિપદા આગળ વધ્યા બાદ ફરી એકવાર દ્વારકાધીશ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્યા હતા,અને દ્વારકામાં વાવાઝોડા સામે તંતર સાથે અડીખમ ઉભા રહેલા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જગત મંદિરે બાવન ગજની ધ્વજા ચડાવી હતી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.
Source: Oursourashtra
#ourcity