Inspection of security arrangements by Ahmedabad Police Commissioner: Author-
Preparations for the 146th Rath Yatra that is to take place in Ahmedabad on 20th June, is currently underway. A rehearsal was conducted on a route of up to 22 km under the chairmanship of the Commissioner of Police regarding security arrangements. Drones, 3D mapping, CCTV cameras, and police deployment were inspected by the Commissioner of Police. More than 15 thousand police personnel will be deployed during Rath Yatra.
અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા સુરક્ષા વ્યવસ્થાનુ નિરીક્ષણ...
અમદાવાદમા 20 જુનના રોજ ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રામાટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે સુરક્ષાને લઈને પોલીસ કમિશ્નરની અધ્યક્ષતામા 22 કિમિ સુધીના રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશ્નર દ્વારા ડ્રોન, થ્રિડી મેપિંગ, CCTV કેમેરા, અને પોલીસના બંદોબસ્તનું નિરીક્ષણ કરાયું હતું. ભગવાન જગન્નાથજીની રથયાત્રામા 15 હજારથી વધુ પોલીસ કર્મીઓ બંદોબસ્તમા તૈનાત રહેશે.