Home Minister Amit Shah conducted an aerial survey:
Union Home Minister Amit Shah received an overview of the devastation caused by Cyclone Biparjoy in Kutch. He, along with Gujarat Chief Minister Bhupendra Patel and other higher officials, met with the affected individuals after reaching Kutch. They conducted an aerial survey to assess the impact of the disaster caused by Cyclone Biparjoy.
ગૃહમંત્રી અમિત શાહે કર્યું હવાઈ નિરીક્ષણ...
બિપરજોય ચક્રવાતથી કચ્છમાં થયેલા વિનાશનો ચિતાર આજે ગૃહમંત્રી અમિતશાહે મેળવ્યો હતો,અમિતશાહે કચ્છ પોહોચી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહીત મંત્રી અધિકારીઓ સાથે અસરગ્રસ્તોને મળ્યા હતા ત્યારબાદ હવાઈ નિરીક્ષણ કરી બિપરજોયની તબાહીને નજરે નિહાળી હતી.
#CycloneBiparjoy #AmitShah #kutch #cm