Due to the clumsy administration, many government projects are not in working condition. Author-
The construction of new fire stations in Varachha, Sarthana, and Katargam is still pending, even after Corona. The Dabholi Fire Station, which was inaugurated by the Chief Minister on March 19, is awaiting commencement. Along with the Dabholi Fire Station, the 7-floor staff quarters have also not opened yet.
મુખ્યમંત્રી ના હસ્તે ઉદ્ઘાટન પામેલ ડભોલી ફાયર સ્ટેશન તંત્રના અણઘડ વહીવટ ના કારણે ભેંકાર ..
વરાછા, સરથાણા, કતારગામમાં નવા ફાયર સ્ટેશનો બાંધવા કામગીરી આગળ વધારાઈ હતી પરંતુ કોરોના બાદ પણ સરથાણામાં ફાયર સ્ટેશનની કામગીરી હજી ચાલી જ રહી છે. 19 માર્ચે મુખ્યમંત્રીના હસ્તે ઉદ્દઘાટન થઈ ગયેલું ડભોલી ફાયર સ્ટેશન સોંપાયું ન હોય શરૂઆત ની રાહ જોઈ રહ્યું છે. ડભોલી ફાયર સ્ટેશન સાથે 7 માળના સ્ટાફ ક્વાટર્સ ખાતે પણ ગેસ લાઈન સહિતની કામગીરી જ બાકી હોય નવા ક્વાટર્સ ધૂળ ખાતા જોવા મળી રહ્યા છે.
#surat