A youth from Surat has secured the 9th rank in Gujarat in the UPSC.
The result of India's toughest #UPSC exam has been declared. In the declared result, only 16 youths have passed from all over Gujarat. One of these 16 youths is Mayur Parmar, the son of a #police head constable in Surat. Mayur has secured the 823rd rank in the UPSC in the country and the 9th rank in Gujarat. Mayur Parmar's father works as a head constable at Salabatpura #police station and is in charge of the police van.
દીકરાની સફળતાથી પિતાની છાતી ફૂલી ગઈ....
ભારતની સૌથી અઘરી ગણાતી UPSC પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે. જાહેર થયેલા પરિણામમાં સમગ્ર ગુજરાતમાંથી માત્ર 16 જ યુવાઓ પાસ કરી શક્યા છે. આ 16 પૈકી એક યુવાન છે સુરતના એક પોલીસ હેડ કોન્સ્ટેબલનો પુત્ર મયુર પરમાર. મયુરે UPSCમાં દેશમાં 823મો રેન્ક ગુજરાતમાં 9મો રેન્