આજના આધુનિક યુગમાં લોકો લગ્ન પ્રસન્ગ દરમ્યાન અવનવી તરકીબો અજમાવી લગ્ન પ્રસઁગને યાદ્દગાર બનાવવાનો પ્રયાસ કરતા હોય છે. જેના અનેક કિસ્સા લોકમુખે ચર્ચાનું કેન્દ્ર પણ બને છે. ત્યારે તાજેતરમાં આ જ પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવાં પામ્યો છે. જેમાં લગ્નમાં મહેમાનોનું અત્તર કે ગુલાબ નહીં પરંતુ ફૉર્મ (ફીણ ) થી કરાતા લોકો ઉત્સાહથી મજા માણતા નજરે ચડ્યા હતા