અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. દર્દીના સગા અને હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ વચ્ચે નાનકડી બાબતે માથાકૂટ થઈ હતી . દર્દીની દીકરી જ્યારે તેના પિતાની સારવાર અને ખબર પૂછવા માટે ગઈ ત્યારે સિક્યુરિટી ગાર્ડ દ્રારા તેમને પ્રવેશ આપ્યો નહોતો