22 જાન્યુઆરી, 2024 એ દેશવાસીઓ માટે ખૂબ જ ખાસ દિવસ હશે. રામ મંદિરના ઉદ્ઘાટન માટે આખા અઠવાડિયા દરમિયાન રામ લલ્લાના અભિષેક સહિત અનેક ધાર્મિક વિધિઓ યોજાશે.દરમિયાન અમદાવાદમાં રામ મંદિર માટે 7 ધ્વજ સ્તંભોનું બાંધકામ ચાલી રહ્યું છે. તેમની તસવીરો પણ સામે આવી છે. એક મુખ્ય ધ્વજ સ્તંભ સહિત સાત ધ્વજ સ્તંભોનું વજન અંદાજે 5,500 કિલોગ્રામ છે