#Saffron Stretchers in Rajkot #Civil #Hospital Create Controversy
Typically, stretchers in hospitals across Gujarat are white. However, Rajkot Civil Hospital has sparked controversy by painting its stretchers saffron. Congress leader Mahesh Rajput raised objections, highlighting the #political implications of saffronizing the stretcher. On the other hand, the hospital authorities acknowledged the mistake and accepted the error.
રાજકોટની સિવિલ હોસ્પિટલ સ્ટેચરના રંગને લઈને ફરી એકવાર વિવાદમાં..
સામાન્ય રીતે ગુજરાતની તમામ હોસ્પિટલમાં સ્ટ્રેચર નો કલર સફેદ હોય છે. પરંતુ રાજકોટની સિવીલ હોસ્પિટલમાં સ્ટ્રેચરને ભગવો કલર કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. કોંગ્રેસના નેતા મહેશ રાજપૂત સિવિલ હોસ્પિટલમા સ્ટ્રેચરમાં ભગવો કલર કરવ