The Surat PCB team seized liquor from the Navasarjan Industry Society of Khatodara. Author-
Based on the information, the Surat #PCB team raided the Navsarjan Industry Society near Navjeevan Circle in the Khatodara police station area. Police seized more than Rs. 26 lakhs 83 thousand worth of liquor from the place, including four tempos. Also, six people were arrested, and three people were declared wanted. PCB has filed a complaint against all of them at Khatodara police station.
ખટોદરાની નવસર્જન ઈન્ડસ્ટ્રી સોસાયટીમાથી દારૂનો જથ્થો ઝડપાયો...
સુરત પીસીબીની ટીમ બાતમીના આધારે ખટોદરા પોલીસ મથકની હદમાં નવજીવન સર્કલ પાસે નવસર્જન ઈન્ડસ્ટ્રી સોસાયટીમા ત્રાટકી હતી.પોલીસે સ્થળ પરથી દારૂનો જથ્થો, ચાર ફોર વ્હીલ ટેમ્પો સહિત 26 લાખ 83 હજારથી વધુની મત્તા કબ્જે કરી હતી. સાથે જ સ્થળ પરથી છ ઈસમોને ઝડપી પાડી ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતાં. હાલ તો પીસીબીએ તમામ સામે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.