A #bicycle stand built for the people's convenience is being occupied by beggars.
Beggars and labourers are occupying the shared bicycle stand, which was built by the government for the convenience of the people. Also, there were complaints that bicycles were also disappearing from the bicycle stand. Due to this, #people are afraid to park their bicycles at the stand. So, there is a local demand for the #system to take immediate #action.
સુરત મહાનગરપાલિકાની બેદરકારી ને પગલે સાયકલ સ્ટેન્ડ બન્યા શ્રમજીવીઓ અને ભીખરીઓ માટે ના રહેઠાણ
પાલિકાનું ધ્યાન શેરીંગ સાયકલ પ્રોજેક્ટ ઉપરથી હટી જતાં જ સાયકલ સ્ટેન્ડ પર ભિખારીઓ અને શ્રમજીવીઓએ જમાવ્યો કબ્જો.મજુરાગેટ-કડીવાલા ચાર રસ્તા, અઠવા પોલીસ ચોકી સહિત અનેક સાયકલ સ્ટેન્ડ પર દેખાઈ રહ્યા છે