A youth ended his life at his home in the K. G. Apartment. Author-
Last night, 30-year-old Sheikh Kobir Ali ended his life due to unexplainable reasons at his home. He was living alone in the K. G. Apartment opposite the Aksha Hotel in Surat. Locals learned about the incident and informed the police. The dead body of the youth has been shifted to the hospital for a post-mortem, and further investigation has been conducted. However, the cause of suicide has not been revealed yet.
યુવકે ઘરમાં ટુવાલ હુંક સાથે બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું...
સુરતમાં સૈયદપુરા પમ્પીંગ અક્ષા હોટલની સામે આવેલી કે. જી.એપાર્ટમેન્ટમાં 30 વર્ષીય શેખ કોબિર અલી ભાડાના મકાનમાં એકલો રહેતો હતો. રાત્રે અગમ્ય કારણોસર ઘરમાં ટુવાલ હુંક સાથે બાંધી જીવન ટૂંકાવી લીધું હતી. ઘટનાની જાણ થતા સ્થાનિકોએ પોલીસને જાણ કરતા દોડી આવી હતી. અને યુવકનો મૃતદેહ કબ્જે લઇ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. જોકે હાલ આ યુવકના આપઘાતનું કારણ સામે આવ્યું નથી.