Gujarat will experience dry #weather for the next five days:
#IMD has predicted that the #weather will remain dry in Gujarat for the next five days. However, the possibility of thunder and storms have been predicted in #Sabarkantha and #Banaskantha. Yellow #Alert is likely to remain in Ahmedabad on 4th and 5th June, according to the #forecast.
ગુજરાતમા આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે...
ગુજરાતમા આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે રાજ્યના સાબરકાંઠા અને બનાસકાંઠા જીલ્લામા થન્ડર સ્ટોમ એક્ટિવિટી થવાની