#Rain #god preserved the omen of Bhima Agiyaras in #Gondal Author-
Yesterday many villages of Gondal received rain along with mini storm. #Villages including Bhunawa, Biliyala, Bharudi, Dalia witnessed rain. While many villages of the #taluka have received rain with hail.
ગોંડલ પંથકમાં ભીમ અગિયારસનું શુકન મેઘરાજાએ સાચવ્યું..
ગઇકાલે ગોંડલ તાલુકાના ઘણા ગામોમાં મીની વાવાઝોડા સાથે વરસાદ પડ્યો. ગોંડલના તાલુકાના ભુણાવા,બિલીયાળા,ભરૂડી,દાળીયા સહિતના ગામોમાં વરસાદ જોવા મળ્યો. જ્યારે તાલુકાના ઘણા ગામોમાં કરા સાથે પણ વરસાદ પડયાના સમાચાર પ્રાપ્ત થયા છે.
#rajkot