Youths from the viral video have been detained by the Vesu Police.
A viral video showcasing three people on bike passing from Vesu VIP Road, and out of the three youth, one was holding a revolver, created a stir. Following this, on the basis of the viral video, Vesu police apprehended the three youths featured in the video and also their three more accomplices. In the preliminary investigation, it has been revealed that two of them are underage and that the revolver was fake. They were doing all this to shoot content for social media. The police detained all those living in the Pandesara area and took action.
રીલ્સ ના ચક્કરમાં રિલ ઉતરી..
વેસુ વીઆઈપી રોડ પરથી બાઇક પર ઘાતક હત્યાર સાથે પસાર થતાં ત્રણ ઇસમોનો વિડીયો સોશ્યલ મીડિયામાં થયો હતો વાયરલ. જેને પગલે વેસુ પોલીસે બાઈક સવાર ઇસમો ને ઝડપી પાડ્યા. કુલ છ પૈકી ના બે બાળ કિશોર નીકળ્યા. જ્યારે હાથમાં દેખાતી રિવોલ્વર નીકળી પ્લાસ્ટિક ની. રિલ્સ બનાવાના ચક્કરમાં ખુદ ની રિલ ઉતરી પોલીસ સ્ટેશનમાં. પાંડેસરા વિસ્તારમાં રહેતા તમ